Playing is learning

PopKorn - પ્રી-સ્કૂલ માટેનું પરફેક્ટ સોલ્યુશન

બાળકોની વાત આવે એટલે રમકડાં, મજા-મસ્તી, રંગો, આનંદ-ઉલ્લાસ... આ બધું યાદ આવે. મને કહેતાં આનંદ થાય છે કે પોપકોર્ન આ બધાંને સુંદર રીતે સંયોજે છે, એ પણ કંઈક શીખવાના નિષ્કર્ષ સાથે.

Inquire Now
50,000+ Active Users
2000+ Teachers
500+ Pre-schools
graphical divider
Problems & Solutions

A Perfect Synergy of Pre-school Stakeholders

PopKorn is complete solution for Pre-School which developed by year of experienced of Ideal group.

Standards Covered in PopKorn

બાળભવન
જુનિયર કે.જી.
સિનિયર કે.જી.
What we provide?

Book Series

Learn with PopKorn

 • શૈક્ષણિક હેતુઓ સરળતાથી સમજાવે
 • જ્ઞાન સાથે ગમ્મત આપતી ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓ
 • ટોપિકને સરળતાથી સમજાવવા ક્રિએટિવ વીડિયો

પોપકોર્ન સાથે લેખનકાર્ય

 • અક્ષરો ઘૂંટવા, લખવા દ્વારા મોટર-સ્કિલ ખીલવવી
 • લખવાની મજા માણે – મૂળાક્ષરોની AR App સાથે

My Step to English

 • દરેક પેજનું ઇ-લર્નિંગ, જેથી સાંભળીને-જોઇને ઝડપથી સમજી શકાય.
 • અંગ્રેજીનો ભાષા તરીકે પરિચય
 • અંગ્રેજીનો ભય નહીં પણ આનંદ લઇ શકે તેવો અભ્યાસક્રમ

ટર્મ સિરીઝ

 • બધા વિષયોને આવરી લેતી એક જ બુક;  જેમાં વીડિયો દ્વારા સુદૃઢ સમજ (AR App) અર્થસભર પ્રવૃત્તિઓ સાથે શિક્ષણ
 • બેસ્ટ ટર્મબુક અનેક વિશેષતાઓ સાથે અને પોસાય તેવી કિંમતે ઉપલબ્ધ

પોપકોર્ન E-Learning ક્લાસરૂમ અને App

 • વિઝ્યુઅલ મેમરી એ શાર્પેસ્ટ મેમરી છે.
 • વિષયવસ્તુને સરળતાથી સમજાવવા ઓડિયો-વિઝ્યુઅલ ક્લાસરૂમ
 • શિક્ષકો વિષયને ભણાવવામાં ઓછી મહેનતથી વધુ સારું પરિણામ મેળવી શકે છે.

પોપકોર્ન ઇન્ટરેક્ટિવ ક્લાસરૂમ અને App

 • PLAY with PopKorn - ટોપિક પ્રમાણે ગેમ્સ,અર્થસભર ઇન્ટર-એક્શન્સ
 • ASSESS with PopKorn - બાળકોને સરળતાથી સમજાય તેવી દૃશ્ય સાથે સરળ સૂચનાઓ
 • બાળક સાથે Meaningful Communication માટેનું Best Tool.

બાળખજાનો

 • બાળકો ગુજરાતી ભાષાની વિવિધતાથી માહિતગાર થશે.
 • બાળકોને ખૂબ જ મજા પડે તેવી તકો પૂરું પાડતું રસપ્રદ ઈ-લર્નિંગ
 • So here we Motivate Kids to share what is created.
Our Solutions

PopKorn Book Kit

POPULAR
POPULAR
POPULAR

Glimpse of PopKorn

Promise of PopKorn to our Stakeholders

A Unique Solution in which Content and Communication will be available to Schools from PopKorn and to parents from schools.

Mentors

PopKorn Mentor multiple learning tools ની મદદથી કોઈ પણ ટોપિક સરળતાથી સમજાવી શકાય તેવું Framework તૈયાર કરાશે, જે પોપકૉર્ન સાથે જોડાયેલી શાળાઓ, શિક્ષકો અને પેરેન્ટ્‌સ માટે ઉપલબ્ધ હશે.

Schools

PopKorn Schools ને અભ્યાસક્રમનું આયોજન મળશે, જે શિક્ષકને Daily Planning માં મદદરૂપ થશે. અમારી નેટવર્ક એપની મદદથી સ્કૂલ અને પેરેન્ટ્‌સ વચ્ચે Content અને Communication-Sharing શક્ય બનશે.

Teachers

Teachers ને પોપકૉર્ન ટીમ દ્વારા દર્શાવેલા બધા જ TLM નો એકસેસ મળશે. જેમાં જરૂર જણાય તો શિક્ષક અન્ય રિસોર્સ પણ ઉમેરી શકશે. HIDE/VIEW ના સિલેક્શન દ્વારા પેરેન્ટ્‌સના એક્સેસને કંટ્રોલ કરી શકશે.

Parents

આજના યુગમાં પેરેન્ટ્‌સને અપડેટ રાખવા તે શાળા માટે જરૂરી થઈ ગયું છે, ત્યારે પોપકૉર્ન નેટવર્ક એપની મદદથી શાળા Content provide કરવાની તથા Communication (Sharing photos of activity, celebration, events etc.) ની Facility પેરેન્ટ્‌સને આપી શકશે. જેની મદદથી પેરેન્ટ્‌સ પણ બાળકના એજ્યુકેશનમાં ગુણવત્તાસભર ફાળો આપી શકશે.

Image

Karishma Sanghvi

CEO & Founder (PopKorn)

From the Desk of
PopKorn Mom

બાળકોની વાત આવે એટલે રમકડાં, મજા-મસ્તી, રંગો, આનંદ-ઉલ્લાસ... આ બધું યાદ આવે. મને કહેતાં આનંદ થાય છે કે પોપકોર્ન આ બધાંને સુંદર રીતે સંયોજે છે, એ પણ કંઈક શીખવાના નિષ્કર્ષ સાથે. અમારાં તમામ સોલ્યુશન્સ અમે એવી રીતે બનાવ્યાં છે કે જેના દ્વારા બાળકો રમતાં-રમતાં શીખે છે અને આગળ વધે છે.

પોપકૉર્ન એક એવું શૈક્ષણિક સોલ્યુશન છે, જે બાળકોને શિક્ષણમાં રસ જગાવે છે. જેના દ્વારા બાળક પોતાની સામાજિક, શૈક્ષણિક અને બૌદ્ધિક ક્ષમતાઓને ખીલવી શકે છે. અમે અહીં એવી તકો ઊભી કરી છે જેનાથી બાળક પોતાની Thinking અને Communication Skill ને વધારી શકે છે.

અમે શિક્ષકોને સુઆયોજિત સિલેબસ અને સહાયક શૈક્ષણિક ટૂલ્સ આપીએ છીએ. જેનાથી તેઓ પોતાના શિક્ષણકાર્યને રસપ્રદ અને અસરકારક બનાવી શકે છે. અમારાં સોલ્યુશન્સ શિક્ષકોને તેમના રોજિંદા શિક્ષણકાર્યમાં યોગ્ય દિશા અને કાર્યપદ્ધતિની સ્પષ્ટતા પૂરી પાડે છે, જેનાથી તેમનો સમય બચે છે.

ક્લાસરૂમને પ્લેરૂમમાં રૂપાંતરિત કરવાનો અમારો અભિગમ છે, કે જ્યાં શિક્ષક અને બાળકો આજનાં આધુનિક Solutions સાથે meaningful education મેળવી શકશે.

અમે પ્રી-સ્કૂલનાં બાળકોનાં પેરેન્ટસ માટે એક મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરી છે, કે જ્યાં તેઓ યોગ્ય ટૂલ્સ દ્વારા પોતાનાં બાળકોના શિક્ષણમાં મહત્ત્વપૂર્ણ ફાળો આપી શકશે.

અમારી કન્ટેન્ટ રિસર્ચ ટીમ શિક્ષકની કન્ટેન્ટ સંબંધિત મૂંઝવણો, પ્રશ્નોના સમાધાન માટે શિક્ષકોને હંમેશાં સહાયરૂપ બનશે. અમારી ટ્રેનિંગ ટીમ શિક્ષકોને અસરકારક શિક્ષણ માટે માર્ગદર્શન આપે છે. અમે Renowned Educators ના સંપર્કથી આપણાં સોલ્યુશન્સને અપડેટેડ અને અપગ્રેડેડ રાખવા કાર્યરત છીએ, જેથી જનરેશનની જરૂરિયાતને સફળતાપૂર્વક પૂર્ણ કરી શકાય. અંગ્રેજી મીડિયમમાં મેળવેલી જ્વલંત સફળતા બાદ અને ઘણી શાળાઓના દિશાસૂચન અંતર્ગત અમે પોપકોર્નનાં સોલ્યુશન્સ ગુજરાતી માધ્યમ માટે ગતવર્ષે ડેવલપ કર્યાં છે, પણ ગુજરાતી થઈ ગુજરાતી માધ્યમ માટે કામ કરવાનું ગૌરવ તો મેળવવું જ રહ્યું.

Thank you for Being a Pre-school Educator.

Read More