Ideal Antique Math

એન્ટિક મેથ એ સંખ્યાની વિવિધ રમતો વર્ગને રસપ્રદ બનાવતી વિવિધ પ્રવૃત્તિઓ તથા ગણતરી કરતા શીખવાની ખૂબ જ સરળ પદ્ધતિઓનું સંકલન છે. એન્ટિક મેથ એ ગણતરી કરવા માટેની ‘ટૂંકી પદ્ધતિઓ’ નથી, પણ ગણતરીને લગતા તમામ ખ્યાલો વિદ્યાર્થી ખૂબ જ સરળતાથી શીખી શકે તેનું સચોટ સમાધાન છે.

Inquire Now
200+ Schools
5500+ Teachers
85000+ Students
96000+ Online Teachers Training
graphical divider

Standard Covered in Antique Math

Multiplication tables Course

STD 3 to 10

Lavel wise
Course

STD 4 to 8

What we provide?

Book Series

Multiplication Table Course

  • 1000 સુધીના ઘડિયા શીખવાની સરળ ટૅકનિક
  • વિદ્યાર્થી રમતાં-રમતાં, ગોખણપટ્ટી કર્યા વગર, આત્મવિશ્વાસ સાથે 1000 સુધીના ઘડિયા બોલી શકે તેવી પદ્ધતિ

Antique Math નો ધોરણ મુજબ
(Level-wise) અભ્યાસક્રમ

  • ધોરણ 4 થી 8 માટે Level-wise અભ્યાસક્રમ
  • ગુણાકાર, ભાગાકાર, વર્ગ, ઘન વગેરે જેવા ગણિતના અનેક ખ્યાલોનો સમાવેશ
  • ગણિતનો દરેક ખ્યાલ Game & Activity Based બને તેવો પ્રયત્ન
  • મોટી ગણતરી સરળતાથી શીખી શકાય તેવી પુસ્તક-શ્રેણી